ઝંઝાવાતી વાવાઝોડાને લીધે મધ્ય દરિયે ફસાયેલા જહાજને બચાવવા નેવીની મદદ, 177ને બચાવાયા
નવી દિલ્હી: વિનાશકારી વાવાઝોડા તાઉ-તેના કારણે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી તબાહી મચી છે. અલગ અલગ વિસ્તારોમાં તોફાન વચ્ચે ફૂંકાયેલા પવન અને વરસાદે પણ ખુબ કહેર મચાવ્યો. મુંબઈમાં પણ ખુબ નુકસાન થયું છે. સાઈક્લોન દરમિયાન કુલ 4 , એસઓએસ કોલ આવ્યા હતાં જ્યાં હજુ પણ નેવી અને કોસ્ટ ગાર્ડ ઓપરેશન કરી રહ્યા છે. તોફાનના કારણે બાર્જ P305 […]