લગ્ન, સમારોહમાં 800ને એકત્ર થવાની છૂટ અપાશે તેમજ રાત્રી કરફ્યું સંપૂર્ણપણે ઉઠાવી લેવાશે
ગાંઘીનગરઃ રાજ્યમાં કોરોનાના કાળમાં મુકેલા કેટલાક નિયંત્રણો વધુ હળવા કરવાનું સરકાર ગંભરપણે વિચારી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે. અને જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે. બીજીબાજુ વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેથી સરકાર મહિનાના અંત સુધીમાં લગ્ન સમારોહમાં વધુ લોકોને એકત્ર થવાની તેમજ રાત્રી કરફ્યુ સંપૂર્ણપણે ઉઠાવી […]