1. Home
  2. Tag "Relief"

ગેસ થવાના કારણે માથાનો દુખાવો પણ થાય છે? તો હવે તેનાથી મેળવી શકાય છે રાહત,જાણો

ડાયટ જ્યારે યોગ્ય ન હોય ત્યારે શરીરમાં અનેક પ્રકારની સમસ્યા અને બીમારીઓ ઘર કરી લેતી હોય છે. આ વાતને મોટાભાગના જાણકારો તથા હેલ્થ એક્સપર્ટ દ્વારા કહેવામાં આવે છે. પણ જ્યારે લોકોને ગેસની સમસ્યાના કારણે માથાનો દુખાવો થાય ત્યારે શું કરવું જોઈએ તેની જાણ હોતી નથી અને હેરાન પણ થયા રાખે છે. જે વ્યક્તિને આ ગેસ્ટ્રિકની […]

મહારાષ્ટ્રઃ શિંદે જૂથને રાહત, સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની ગેરલાયકાતને હાલ પૂરતી અટકાવી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને મોટી રાહત આપી છે. ડેપ્યુટી સ્પીકરે ધારાસભ્યોને આજ સુધીનો સમય આપ્યો હતો, જો કે, શિંદે જૂથને મોટી રાહત આપતા, સુપ્રીમ કોર્ટે અયોગ્યતાની નોટિસનો જવાબ આપવા માટે 11 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. આ રીતે, શિંદે જૂથના ધારાસભ્યોની ગેરલાયકાતને હાલ માટે અટકાવી […]

પેટ્રોલ-ડીઝલઃ કેન્દ્ર સરકાર બાદ વિવિધ રાજ્ય સરકારે પણ કિંમતમાં ઘટાડો કરી પ્રજાને આપી ભેટ

દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારોને પણ વેરામાં ઘટાડો કરવા તાકીદ કરી હતી. જેના પગલે કેટલાક રાજ્યો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની દિશામાં કવાયત શરૂ કરી છે. દરમિયાન કર્ણાટક, ગોવા અને ઉત્તરપ્રદેશ સહિતની વિવિધ સરકારે પણ ભાવમાં ઘટાડો થયો છે. ઉત્તરપ્રદેશ […]

વાહન ચાલકોને મળશે રાહતઃ ખાનગી કંપનીઓ પણ હવે ડ્રાઈવિંગ લાયસન્સ ઈસ્યુ કરી શકશે

વિવિધ કંપની-સંસ્થાઓને ટ્રેનીંગ સેન્ટરની અપાશે મંજૂરી ટ્રેનીંગ બાદ ડ્રાઈવિંગ લાયસન્સ ઈસ્યુ કરી શકશે આરટીઓમાં પણ ડ્રાઈવિંગ લાયસન્સની કામગીરી કરાશે દિલ્હીઃ સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ ઈસ્યુ કરવાના નિયમો સરળ બનાવ્યાં છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ ડ્રાઈવિંગ લાયન્સ ઈસ્યુ કરવાના હાલના નિયમોમાં ફેરફાર કર્યાં છે. નવા નિયમ અનુસાર, વાહન નિર્માતા સંધો, સંગઠનો અને ખાનગી કંપનીઓને માન્યતા પ્રાપ્ત […]

ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન ફરી શરૂ થતા મુસાફરોને રાહતઃ મહુવાથી ઉપડતી ટ્રેનો હજુ પણ બંધ

ભાવનગર : ગુજરાતમાં કોરોનાને કારણે જાહેર પરિવહન સેવા સૌથી વધુ પ્રભાવિત બની હતી. જેમાં અનેક જગ્યાઓ પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ કોરોનાના કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. તેથી સરકાર દ્વારા વધુને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે પરિવહનનું સૌથી મોટું માધ્યમ ગણાતી ટ્રેનો ફરી ચાલુ કરવા નિર્ણય […]

નિયમિત સૂર્ય નમસ્કારથી ચામડી સહિતના વિવિધ રોગથી મળે છે છુટકારો

જો આપને કસરત અને યોગ કરવાનો સમય નથી મળતો તો આપે દરરોજ સૂર્ય નમસ્કાર કરવા માટે 10 મિનિટ જેટલો સમય કાઢવો જોઈએ. સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી તદુંરસ્ત રહેવાની સાથે અનેક બીમારીથી બચી શકાય છે. સૂર્ય નમસ્કારના 12 ચરણ છે. સવારના સૂર્યના કિરણો સૂર્ય નમસ્કાર ધ્વનિ, આસન અને મુદ્રાનો સંયોગ છે. ભારત સહિત દુનિયાભરમાં સૂર્ય નમસ્કાર […]

વેપારીઓને રાહતઃ રાતના 7 કલાક સુધી દુકાન, હોટલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે કેટલાક નિયંત્રણો વધુ હળવા કર્યા છે. તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને […]

તમિલનાડુમાં લોકડાઉન તા. 14મી જૂન સુધી લંબાવાયું, આંશિક રાહતો અપાઈ

બેંગ્લોરઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી સરકારે રાહતનો શ્વાલ લીધો છે. જો કે, અગમચેતીના ભાગરૂપે આંશિક રાહતો સાથે અનેક રાજ્યોમાં અનલોકની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન તમિલનાડુની સરકારે 14 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન વધાર્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉનમાં રાહતની પણ જાહેરાત કરવામાં […]

નવા શૈક્ષણિક સત્રથી સ્વનિર્ભર શાળાઓ ફી વધારવા અને વાલીઓની રાહત આપવાની માંગણી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના સંક્રમમને લીદો સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. 2021માં જુન માસના મધ્યાન્હથી શિક્ષણનું નવું સત્ર શરૂ થશે. જોકે આ વખતે પ્રત્યક્ષ વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે કે ઓનલાઈન શિક્ષણથી ગાડું ગબડાવવું પડશે તે અસમંજસ વચ્ચે ખાનગી શાળામાં ફીનું માળખું કઈ રીતે ગોઠવવું તે યક્ષ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. કોરોનાની લહેરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code