તમારી સ્કિન પર રેસિસ ઈન્ફેક્શન થયું હોય તો, આ રીતે કરો તેને દૂર
ઉનાળાની ગરમીમાં કડવો લીમડો કારગાર લીમડા,મધ તથા એલોવેરાથી ખંજવાળ મટે છે ઉનાળાની ગરમી એટલી હદે વધી છે કે બપોરના તડકામાં બહાર નીકળવું જાણે મુશ્કેલ કામ બની ગયું છે, એમા પણ જો ક્યારેક તડકામાં નીકળ્યા હોય એટલે ચેહરા પર બળતરા થવાથી લઈને વાળમાં ખંજવાળ આવવી તથા શરીમાં ખંજવાળ આવવા જેવી સમસ્યા થાય છે, ઉનાળાની ગરમી શરીર […]