ગણેશ ચતુર્થી પર્વનો આજથી ધાર્મિક માહોલ વચ્ચે હર્ષોલ્લાસ સાથે પ્રારંભ
નવી દિલ્હીઃ આજે ગણેશ ચતુર્થીના તહેવારની દેશભરમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં માટીથી બનેલા ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરે છે. 10 દિવસ સુધી ચાલનારા ઉત્સવ દરમિયાન બાપ્પાની પૂજા કરવામાં આવે છે અને અંતિમ દિવસે ખૂબ […]