AMTSને અધિક અને શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં રૂપિયા 1.15 કરોડની આવક
અમદાવાદઃ અધિક શ્રાવણ અને શ્રાવણ મહિના દરમિયાન લોકો શહેરના ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરી શકે તે માટે એએમટીએસ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે મહિના દરમિયાન એએમટીએસને 1.15 કરોડની આવક થઈ છે. જોકે આ યોજનાનો લાભ ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યોએ પણ લીધો હતો.અને પોતાના મત વિસ્તારના લોકોને ધાર્મિક પ્રવાસ કરાવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ […]