1. Home
  2. Tag "Remedies"

હળદરથી થતા આ ચમત્કારો વિશે તમે જાણો છો? પળવારમાં બદલાઈ જશે આખું જીવન

શું તમે માનો છો આ બાબત તો તમારા માટે આ સૌથી ઉપયોગી છે. જો તમે આર્થિક પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો. તો ભગવાન વિષ્ણુને હળદર નાંખેલું જળ અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે. સાથે અન્ય પણ અનેક એવા ઉપાયો છે જે ગુરુવારના દિવસે કરવાથી આર્થિક તંગીમાંથી બહાર નીકળી શકાય છે. ત્યારે આવો જાણીએ હળદરના અલગ […]

સન પોઈઝનિંગથી સ્કિનને થઈ શકે છે 5 નુકશાન, બચવાના ઉપાય જણાવો

સન પોઈઝનિંગના લીધે મોટા ભાગના લોકો પરેશાન રહે છે, તેનાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા પ્રયાસ કરે છે. સન પોઈઝનિંગના કારણે આ 5 નુકશાન થઈ શકે છે. લાંબા સમય તડકામાં રહેલાથી ઘણા લોકોને સન પોઈઝનિંગ જેવી દિક્કત થવા લાગે છે. તેનાખી સ્કિનને ઘણુ નુકશાન પહોંચે છે. સન પોઈઝનિંગનું સામાન્ય લક્ષણ સનબર્ન છે, જે સ્કિનને લાલ, […]

કાળઝાળ ગરમીમાં પંખા વગર પણ જો શરીરમાં પરસેવો ન વળતો હોય તો ચેતી જવાની જરૂર

હાલ કાળઝાળ ગરમીનો સમયગાળો ચાલી રહ્યો છે.. આવામાં ગરમીમાં પરસેવે રેબઝેબ થવું સામાન્ય છે., ક્યારેક એવું પણ બને છે કે આટલી આકરી ગરમીમાં પણ વ્યક્તિને પરસેવો નથી આવતો. તડકામાં ચાલતા હોવ, પંખા કે કુલર વગર બેસતા હોવ કે ગરમીમાં કોઈ કામ કરતા હોવ અને પરસેવો જ ન થાય.. જો અચાનક તમારી સાથે અથવા તમારા બાળક […]

ધન સંચય અને આર્થિક પ્રગતિ માટે વાસ્તુ શાસ્ત્રમાં સૂચવાયેલા આ નિયમો છે અઢળક ફાયદાકારક

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં ધન સંચય અને આર્થિક પ્રગતિના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ઘણી વખત વ્યક્તિએ સમસ્યાઓ અને મજબૂરીઓના કારણે લોન લેવી પડે છે. ઘણી વખત આપણે લોન લઈએ છીએ પણ તેને ચુકવવામાં અસમર્થ હોઈએ છીએ. શ્રેષ્ઠ […]

શિયાળો આવતા જ હોઠ ફાટી જવા લાગ્યા છે ? લોહી નીકળે છે તો આ ઉપાયો અજમાવો, ફૂલ જેવા મુલાયમ થઈ જશે હોઠ

શિયાળો શરૂ થઈ ગયો છે. આ ગુલાબી ઋતુ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ પણ લઈને આવે છે. જેમાં ડ્રાય સ્કિન સૌથી મોટી સમસ્યા છે. ડ્રાય સ્કિનની આપણા શરીરના ઘણા ભાગો ખાસ કરીને હોઠ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ સિઝનમાં હોઠ ખૂબ જ ડ્રાય થઈ જાય છે. ક્યારેક હોઠ એટલા ડ્રાય થઈ જાય છે […]

શું ત્વચા પર લટકતા કદરૂપા કાળા મસાઓથી શરમ અનુભવો છો? આ ઉપાયો અજમાવવાથી રાતોરાત થઈ જશે તે ગાયબ

ચામડી પરના મસાઓ ચંદ્ર પર ગ્રહણ જેવા દેખાય છે. મસાઓ તમારા શરીર પર ગમે ત્યાં દેખાઈ શકે છે. પરંતુ ઘણીવાર તેઓ આપણી ગરદન અને ચહેરાને નિશાન બનાવે છે. મસાઓ માત્ર ગંદા અને કદરૂપા દેખાતા નથી પરંતુ તે આપણને ઘણી રીતે શરમ અનુભવે છે.આ ચહેરાની સુંદરતાને બગાડે છે, કેટલીકવાર કેટલાક મસાઓ ખૂબ પીડાદાયક હોય છે. જો […]

તુલસી વિવાહના દિવસે કરો આ 5 ઉપાય,લગ્નમાં આવતી દરેક અડચણો દૂર થશે,દાંપત્ય જીવનમાં પણ આવશે જબરદસ્ત પરિવર્તન

આ વર્ષે તુલસી વિવાહ 23 નવેમ્બરે થશે. આ દિવસે શાલિગ્રામ અને તુલસીના વિવાહ થાય છે. એવું કહેવાય છે કે જે કોઈ પણ આ શુભ કાર્ય કરે છે, તેમના ઘરમાં લગ્નની ઘંટડી જલ્દી જ વાગશે અને પારિવારિક જીવન ખુશીથી પસાર થશે. તુલસી અને શાલિગ્રામના લગ્નનું આયોજન છોકરીના લગ્નની જેમ જ કરવામાં આવે છે. તેથી જેમને દીકરી […]

સલૂનમાં ગયા વગર ઘરે જ થઈ જશે તમારા વાળ સીધા,અજમાવો આ ઉપાયો

દરેક વ્યક્તિને સીધા, ચમકદાર અને મુલાયમ વાળ ગમે છે. સ્ટ્રેટ હેરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમામ પ્રકારના આઉટફિટ્સને સૂટ કરે છે. તે પરંપરાગત દેખાવને જેટલું સૂટ કરે છે તેટલું જ તે વેસ્ટર્ન વેર સાથે પણ સારું લાગશે. જો તમારા વાળ સીધા હોય તો તમને કોઈ ખાસ હેરસ્ટાઈલ બનાવવાની જરૂર નથી લાગતી. જો […]

નવા વર્ષમાં મનને સ્થિર બનાવવાનો કરો નિર્ણય,આ રહ્યા તે માટેના ઉપાય

મનને સ્વસ્થ રાખવા માટે અનેક ઉપાયો છે, જેમ કે યોગાસન કે ધ્યાન કરવાથી મનને સ્થિર બનાવી શકાય છે. પણ કેવા પ્રકારના યોગાસન કે કેવી રીતે ધ્યાન ધરવું જોઈએ તેના વિશે મોટાભાગના લોકોને ખબર હોતી નથી. તો આજે તે વિશે જાણીશું કે મનને સ્થિર બનાવવું કેમ જરૂરી છે અને તેને કેવી રીતે સ્થિર બનાવી શકાય. આપણે […]

કાળી ગરદન પર જામી ગયેલી ગંદકીને સાફ કરવામાં મદદરૂપ છે આ 3 ઉપાય,એક અઠવાડિયામાં જ આવશે નિખાર

સૂર્યપ્રકાશ, પરસેવો અને ગંદકી આપણી ત્વચાનો રંગ બદલી નાખે છે. આના કારણે આપણી ત્વચા તેની હાઇડ્રેશન ગુમાવે છે અને કાળી પડી જાય છે. આપણી ગરદન સાથે પણ કંઈક આવું જ થાય છે. તમે જોયું હશે કે સમયની સાથે આપણી ગરદનનો રંગ કાળો થઈ જાય છે અને મહેનત કર્યા પછી પણ આપણે તેને ઠીક નથી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code