ઉનાળાની ભીષણ ગરમીથી બચવા માટે અપનાવો આ નુસ્ખાઓ, ગરમીથી મળશે રાહત
ભીષણ ગરમીથી બચવાના ઉપાયો ગરમીમાં આ નુસ્ખાઓ લાગશે કામ હવે ગરમીની શરુઆત થઈ ચૂકી છે ગરમીના કારણે અનેક લોકોની તબિયત બગડી જાય છએ એમા પણ જો એમા પણ બપોરના સમયે ઘરની બહાર નીકળતા હોઈએ તોતો જાણે શરીમાંથી એનર્જી જ ખતમ થી જાય છએ આવી સ્થિતિમાં ખોરાકની સાથે સાથે અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો […]