વાળમાં ખંજવાળ આવવાની સમસ્યાથી પરેશાન છો, તો હવે ચિંતા છોડો આપવાનો આ ઘરેલું નુસ્ખાઓ
વાળની ખંજવાળ દૂર કરે છે એલોવેરા જેલ લીમડાના પાન પર ખંજવાળને દૂર કરવામાં ઉપયોગી વાળમાં ખંજવાળ આવવી હવે મોટા ભાગના લોકોની સમસ્યા છે, બહારનું ગંદુ પ્રદુષણયૂક્ત વાતાવરણ અને અને ઘૂળના કારણે વાળ મેલા થાય છે પરિણામે ખંજવાળ આવે છે આ સાથે જ પસીનો થવાથી પ મવાળમાં ખૂબ ખંજવાળ આવતી હોય છે જો કે આવી સમસ્યામાં […]