બાળકોને વાંચેલુ યાદ નથી રહેતું, તો જોઈલો આ કેટલીક ટિપ્સ જે બાળકોની યાદશક્તિને મજબૂત બનાવશે
બાળકોને માત્ર વાંચવા કરતા સમજાવો પણ સમજેલી વસ્તુ યાદ રહેશે ગોખેલી વસ્તુ વાળક ભૂલી જાય છે બાળકોને ખાસ કરીને પરિક્ષાના દિવસો દરમિયાન કંઈક યાદ નથી રહેતું તેવી ફરીયાદ હોય છે, ઘણા બાળકો દિવસ રાત વાંચતા હોવા છત્તા તેઓને વાંચેલું કઈજ યાદ રહેતું નથી ત્યારે આવી સ્થિતિમાં બાળકોની યાદ શક્તિ મજબૂત બને તેવી એક્ટિવિટીસ બાળકોને કરવાવવી […]