1. Home
  2. Tag "Removal"

બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાનનો રાષ્ટ્રપિતાનો દરજ્જો હટાવવાના પ્રયાસો

એક જ દેશના ત્રણ ટુકડા એટલે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ. આજે ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. પાકિસ્તાન ઇસ્લામીક દેશ છે અને બાંગ્લાદેશ ધર્મનિરપેક્ષ દેશ છે. પરંતુ ફરી એકવાર બાંગ્લાદેશ ઇસ્લામીક દેશનો દરજ્જો મેળવવા માંગે છે અને તે માટેની હિલચાલ શરુ થઇ ગઈ છે. શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા પછી હાલ બાંગ્લાદેશની વચગાળાની સરકાર બંધારણમાંથી સેક્યુલર શબ્દ […]

મેકઅપ દૂર કરવા માટે આ 5 ઘરેલું ઉપાય ટ્રાય કરો, નહીં પડે મોઘા પ્રોડક્ટની જરૂર

છોકરીઓ મેકઅપ ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરે છે, આવામાં કેટલીક છોકરીઓ બજારમાંથી મોંઘા પ્રોડક્ટો ખરીદે છે. પણ હવે તમે આ ઘરેલું ઉપાયો ટ્રાય કરીને મેકઅપ દૂર કરી શકો છો. મોટાભાગની છોકરીઓ મેકઅપ દૂર કરવા માટે મોંઘા રીમુવરનો ઉપયોગ કરે છે. હવે તમે કેટલાક ઘરેલું ઉપાય ટ્રાય કરીને સરળતાથી મેકઅપ દૂર કરી શકો છો. તમે મેકઅપ […]

સરકારી- ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને હટાવવા શિક્ષણ વિભાગના પરિપત્ર સામે વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની નિમણુકો કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોના સ્થાને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવામાં આવી રહી છે. જોકે જ્ઞાન સહાયકોની નિમણૂંકો સામે ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ વિરોધ પણ કર્યો હતો.  શિક્ષણ વિભાગ દ્વારા  6 મહિના માટે પ્રવાસી શિક્ષકોની મજૂરી […]

સાઉદી અરેબિયા, બેહરીનમાંથી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી દૂર કરવા સિરામિક ઉદ્યોગકારોએ કરી રજુઆત

મોરબીઃ શહેરનો સિરામિક ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. ચીનની હરિફાઈનો સામનો કરી રહેલા સિરામિક ઉદ્યોગકારોએ અનેક વિટંબણાનો સામનો કરવો પડ્યો છે. સિરામિક ઉત્પાદન ઉપર જીસીસીના 6 દેશો પૈકી હવે ફક્ત બહેરીન અને સાઉદી અરેબિયામાં એન્ટી ડંપિંગ ડ્યુટી લાગતી હોય જે દૂર કરવા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા દિલ્હી ખાતે વાણિજ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતા ટૂંક […]

ચીનઃ સરકાર સામે પ્રજામાં વ્યાપક રોષ, અનેક વિસ્તારોમાં જિંનપિંગને હટાવવાની માંગણી સાથે બેનરો લાગ્યાં

નવી દિલ્હીઃ ચીનમાં વર્તમાન સરકાર સામે અસંતોષ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. બેઇજિંગમાં દુકાનોની બહાર અચાનક ઘણા બેનરો દેખાયા. તેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને પદ પરથી હટાવવા અને કોરોના પ્રતિબંધો ખતમ કરવા જેવા ઘણા સૂત્રો લખેલા હતા. જિનપિંગ વિરુદ્ધ આ પ્રકારના બેનરો પહેલીવાર જોવા મળ્યા છે. ચીનની રાજધાની બેઇજિંગના માર્ગો પર લાગેલા આ બેનરોનાં કેટલાંય ચિત્રો […]

પાલનપુરમાં માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઈટ હટાવવાની વર્ષો જુની માગણીનો કોઈ ઉકેલ આવતો નથી

પાલનપુરઃ શહેરમાં ડમ્પિંગ સાઈટ હટાવવાનો પ્રોજેક્ટ વર્ષોથી સરકારમાં ધૂળ ખાઈ રહ્યો છે. પાંચ વર્ષ પહેલા ડમ્પિંગ સાઈટ હટાવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત થઈ હતી. જેને સરકારે મંજૂરી આપ્યા બાદ ટેન્ડરિંગ થયું હતું. જોકે એજન્સી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી નહતી. જે બાદ ફરી નવી એજન્સી માટેની દરખાસ્ત કરવામાં આવી હતી તે પણ હજુ સરકારમાં પેન્ડિંગ છે. […]

આ રીતે દૂર કરો દાઝવાના અને ઈજાઓને કારણે પડેલા ડાઘાઓને, સરળ છે આ ઉપાય

ઘર બેઠા જ ડાઘાની સારવારથી મેળવો છુટકારો દાઝવાના અને ઈજાઓને કારણે પડેલા ડાઘાઓને આ રીતે કરો દૂર જે સરળ અને અસરકારક છે ઉપાય વ્યક્તિ ક્યારે ચામડી પર દાઝી જાય કે નાનપણમાં પડી ગયા હોય ત્યારે તે ડાઘ રહી જતા હોય છે. જેના કારણે તમારી ત્વચાની સુંદરતા ઘટી જાય છે.પરંતુ દાઝેલા અને ઈજાના ડાઘને દૂર કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code