અનેક કારણઓ સર જો તમારી બોડી પર સ્ટ્રેચ માર્ક પડી ગયાછે, તો ચિતા ન કરો અને જોઈલો તેને દૂર કરવાના આ નુસ્ખાઓ
સ્ટ્રેચ માર્કને દૂર કરવામાં ઉપાયો જાણો સ્ટ્રેચ માર્ક શા માટે થાય છે તે પણ જાણો વજન ઘટ્યા પછી સ્ટ્રેચ માર્કની ઘણાને સમસ્યા હોય છે, સ્ટેત માર્કના કારણો ખાસ કરીને પ્રેગ્નન્સી, વજન વધવા કે ઘટવાને કારણે બોડી શેપમાં ફેરફાર થવો વગેરે હોય છે. સ્ટ્રેચ માર્ક્સ ખૂબ જ હઠીલા હોય છે જે દેખાવમાં પણ ખૂબ ખરાબ લાગે […]