દુનિયાભરમાં રિન્યુએબલ હાઇડ્રોજનનું હબ બનશે,ત્રણ કેન્દ્રો થશે સ્થાપિત
દિલ્હી:ઉર્જાની વધતી જતી માંગને પહોંચી વળવા અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડવા માટે નેશનલ હાઇડ્રોજન મિશન પર કામ શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશને વૈશ્વિક રિન્યુએબલ હાઈડ્રોજન હબ બનાવવા માટે હાઈડ્રોજન વેલી બનાવવાનો નિર્ણય લીધો છે, જે દેશના ત્રણ અલગ-અલગ ભાગોમાં બનાવવામાં આવશે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય (DST) વતી હાઈડ્રોજન વેલી બનાવવા માટે સરકાર […]