ગાંધીનગરમાં સરકારી આવાસ ભાડે આપનારા સામે ઝૂંબેશ, મંત્રીના PA સહિત 11 કર્મચારીઓ પકડાયા
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ઘણાબધા કર્મચારીઓને સરકારી આવાસ મળતા નથી તેથી આવા કર્મચારીઓ સરકારી ક્વાટર્સ મળે તેની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે બીજીબાજુ કેટલાક એવા કર્મચારીઓ છે, કે તેમને જરૂર ન હોવા છતાં સરકારી ક્વાટર્સ મેળવીને ભાડે આપી દીધા છે. આથી સરકારી આવાસો ભાડે આપનારા કર્મચારીઓનાં મકાનો પર પાટનગર યોજના વિભાગે સર્ચ હાથ ધર્યું હતું, […]