રોડ પર ખાડા પડ્યાની ફરિયાદો મળ્યા બાદ માર્ગ-મકાન વિભાગના ઈજનેરોની બદલીનો ગંજીપો ચીપાશે
ગાંધીનગરઃ રાજ્યમાં માર્ગ-મકાન તેમજ સિંચાઈ વિભાગને વધુ ગતિશીલ બનાવવા સુચના આપવામાં આવી છે. ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ આવા જ પ્રકારના પગલાઓ લેવા માટે તૈયાર થઈ રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગના તથા સિંચાઇ વિભાગના 800 જેટલા એન્જિનિયરોની બદલી નું લિસ્ટ […]