સુપ્રીમ કોર્ટે કોલકાતાની ઘટના અંગે CBI પાસેથી રિપોર્ટ માંગ્યો
સુપ્રીમ કોર્ટ ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરશે. પીડિતાનું નામ અને ફોટો જાહેર થવા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લોકો પર બળનો ઉપયોગ ન કરવો જોઈએઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે CBIને કોલકાતા બળાત્કાર અને હત્યા કેસમાં 22 ઓગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો […]