રાજકોટ RTOનું એક વર્ષનું સરવૈયું, ઓવરલોડના 2117 અને ઓવરસ્પીડના 1155 કેસ નોંધાયા,
રાજકોટઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના અકસ્માતો ઓવર સ્પિડિંગ અને ઓવરટેકને કારણે થતા હોય છે. જ્યારે કેટલાક માલવાહક વાહનો ઓવરલોડને કારણે અકસ્માતો સર્જતા હોય છે. ત્યારે આવા વાહનચાલકો સામે દંડનીય પગલાં લેવા રાજ્યભરના આરટીઓ દ્વારા સમયાંતરે ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. જેમાં રાજકોટ RTO કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન ગુનાહિત વાહનો ઉપર […]