1. Home
  2. Tag "republic day"

73માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગૂગલે બનાવ્યું ડૂડલ,કંઇક આ રીતે ભારતીયોને આપી રહ્યું છે અભિનંદન

આજે 73 માં પ્રજાસતાક દિવસની ઉજવણી ગણતંત્ર દિવસ નિમિતે ગૂગલે બનાવ્યું ડૂડલ ભારતીયોને આ રીતે પાઠવી શુભકામના ગૂગલે 73માં પ્રજાસત્તાક દિવસના અવસર પર વિશેષ ડૂડલ બનાવીને ભારતની સંસ્કૃતિ અને વારસાની ઝલક દર્શાવી છે.26 જાન્યુઆરીના રોજ દુનિયા ભારતની સાંસ્કૃતિક વારસો, લશ્કરી શક્તિ અને વિકાસની ઝલક જુએ છે, જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.તેને વધુ ખાસ […]

દેશભક્તિના રંગોમાં રંગાઈ જવા માટે ગણતંત્ર દિવસ પર અજમાવો આ ફેશન અને બ્યુટી સ્ટાઈલ્સ

આજે પ્રજાસતાક દિવસ ત્રિરંગાના રંગમાં રંગાઈ જવા માંગો છો ? તો આ એસેસરીઝ કરો ટ્રાય દર વર્ષે 26 મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે.આમ તો,આ દિવસે દરેક જગ્યાએ રજા હોય છે.પરંતુ ઘણા લોકો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે તેમના કાર્યસ્થળ, શાળા વગેરેમાં જાય છે.ઘણા લોકો આ દિવસે બહાર ફરવા માટે પણ પ્લાન […]

કેન્દ્ર દ્રારા ગણતંત્ર દિવસના પર્વ નિમિત્તે અસાઘારણ બહાદુરી માટે ITBP અને કોસ્ટ ગાર્ડના જવાનોને સમ્માનિત કર્યા

આવતી કાલે 73મો ગણતંત્ર દિવસ આઈટીબીપીના બહાદૂર જવાનોનું સમ્માન કોસ્ટગાર્ડના જવાનોને પણ કર્યા સમ્માનિત   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં આવતી કાલે એટલે કે 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થી રહી છે,જે નિમિત્તે દેશમા બહાદુર જવાનોને પણ દેશની સરકાર દ્રારા સમ્માનિત કરવામાં આવ્યા છે. આ ખાસ દિવસે ભારત સરકારે અસાધારણ બહાદુરી દર્શાવવા બદલ 18 ITBP કર્મચારીઓને […]

પ્રજાસત્તાક દિવસઃ હોમગાર્ડઝ, બોર્ડરવીંગ, નાગરિક સંરક્ષણ અને ગ્રામરક્ષક દળના 41 જવાનોનું સન્માન કરાશે

રાજ્યપાલના 3 અને મુખ્યમંત્રીના 38 ચંદ્રકો એનાયત કરાશે હોમગાર્ડના 26, નાગરિક સંરક્ષણના 4 અને ગ્રામરક્ષક દળના 3 જવાનોનું સન્માન થશે ગ્રામરક્ષક દળના 3 જવાનોનું રાજ્યપાલના ચંદ્રકથી સન્માન કરાશે અમદાવાદઃ ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ-બોર્ડરવીંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે રાજ્યપાલના ત્રણ અને મુખ્યમંત્રીના 38 એમ મળી કુલ […]

26મી જાન્યુઆરીઃ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથમાં ઉજવણી કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 2022ની રાજ્યકક્ષાની ઉજવણી ગીરસોમનાથ ખાતે કરાશે. 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્ય મોરબી ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં, જીતુભાઈ વાઘાણી રાજકોટમાં, અમદાવાદમાં ઋષિકેશ પટેલ, બનાસકાંઠામાં પૂર્ણેશ મોદી, પોરબંદરમાં રાઘવજી […]

સુપ્રીમ કોર્ટના વકીલોને ફરીથી આવ્યો ધમકીભર્યો ફોન, આ કરતૂત કરવાની આપી ધમકી

સુપ્રીમ કોર્ટના વકીલોને ધમકીભર્યા કોલ આવવાનો સિલસિલો યથાવત્ સોમવારે સવારે સુપ્રીમ કોર્ટના વકીલોને અજાણ્યા કોલરે કર્યો ફોન પોતાની ઓળખ મુઝાહીદ્દીન તરીકે આપી નવી દિલ્હી: ભારત 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ મનાવવા જઇ રહ્યુ છે ત્યારે સુપ્રીમ કોર્ટના વકીલોને ફરીથી ભેદી કોલ આવવા લાગ્યા છે. સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલોને આ પ્રકારના ભેદી કોલ આવી રહ્યા છે. […]

ગણતંત્ર દિવસ પર ઝાંખીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે,અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ગણતંત્ર દિવસ પર દેખાશે વિવિધ રાજ્યોની ઝાંખીઓ ઝાંખીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? શું છે સંપૂર્ણ પ્રકિયા,અહીં જાણો ગણતંત્ર દિવસ પર દેશની રાજધાની દિલ્હીમાં યોજાનાર સમારોહમાં પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુની ઝાંખી દેખાશે નહીં.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગે વાંધો ઉઠાવ્યો છે. […]

દિલ્હી: ગણતંત્ર દિવસના કારણે તમામ પોલીસકર્મીની રજા આગામી આદેશ સુધી રદ,આદેશો જારી કરવામાં આવ્યા

પોલીસ કર્મીની રજા આગામી આદેશ સુધી રદ હવાઈ સંચાલન પર પ્રતિબંધ 8000 લોકોને જ મળશે એન્ટ્રી દિલ્હી:રાજધાની દિલ્હી પોલીસે ગણતંત્ર દિવસના સમારોહને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય અવકાશને છોડીને પોતાના તમામ કર્મીઓની દરેક પ્રકારની રજા રદ કરી દીધી છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે.દિલ્હી પોલીસે એક આદેશ જાહેર કર્યો જેના પર વિશેષ પોલીસ આયુકત સુંદરી નંદાના હસ્તાક્ષ્રર […]

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં ‘કાશી વિશ્વનાથ કોરિડોર’ની ઝાંખી બનશે આકર્ષણનું કેન્દ્ર

રાજપથ પર કાશી વિશ્વનાથની ઝાખી બનશે આકર્ષણનું કેન્દ્ર રાજપથ રોડ પર કાશી વિશ્વનાથ કોરિડોરની ઝાખી રજૂ કરાશે દિલ્હીઃ- દેશભરમાં આવનારા દેશપર્વ પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ તડામાર ચાલી રહી છે, જો કે કોરોનાના કહેરને લઈને આ વખતે ગણતંત્ર દિવસે રાજપથ રોડ પર ખૂબ જ ગમતરીના મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે આ સાથે જ વિદેશી મહેમાનોના આગમનને […]

કોરોનાના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિદેશી મહેમાનો ભાગ લેશે નહીં, જાણો કયા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા

કોરોનાના કારણે ગણતંત્ર દિવસ પર મોટા ફેરફારો આ વર્ષે પરેડમાં વિદેશી મહેમાનો ભાગ લેશે નહીં રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ આપી માહિતી દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત બીજા વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારી પરેડમાં કોઈ વિદેશી મહેમાન હાજરી આપશે નહીં.કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code