1. Home
  2. Tag "republic day"

પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખી મુદ્દે રાજનાથ સિંહે મમતા બેનર્જીને લખ્યો પત્ર

દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીનો સ્વિકાર કરવામાં આવ્યો નહીં હોવાથી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને તેને ફરીથી સામેલ કરવાની માંગ કરી હતી. હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહે બંગાળના સીએમને પત્ર લખીને જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ વખતે 29 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના […]

દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ, IBએ દિલ્હી પોલીસને સોંપ્યો 9 પાનાનો રિપોર્ટ

દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ આઇબીએ દિલ્હી પોલીસને સોંપ્યો 9 પાનાનો રિપોર્ટ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાઇ નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ છે. આતંકી હુમલાની ભીતિને પગલે IBએ પોલીસને નવ પાનાનો રિપોર્ટ સોંપ્યો છે. ગણતંત્ર દિવસ દરમિયાન દિલ્હીમાં આતંકી હુમલાનું આતંકીઓ ષડયંત્ર કરી રહ્યા હોવાની ભીતિને ધ્યાનમાં લેતા સુરક્ષા વ્યવસ્થાને વધુ […]

લાલ કિલ્લાની ઘટના પર ખેડૂત નેતાઓએ વ્યક્ત કર્યો ખેદ, કહ્યું – 1લી ફેબ્રુઆરીએ સંસદ માર્ચ નહીં કરીએ

ગણતંત્ર દિવસ પર ટ્રેકટર મોરચા દરમિયાન થયેલી હિંસા પર ખેડૂત નેતાઓનું નિવેદન અમે કોઇ ગુના વગર દેશવાસીઓને ખેદ વ્યક્ત કરીએ છીએ 1લી ફેબ્રુઆરીએ ખેડૂતો સંસદ માર્ચ નહીં કરે નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પર યોજવામાં આવેલી ટ્રેકટર માર્ચ દરમિયાન થયેલા હિંસક ઘર્ષણ પર ખેડૂત નેતાઓએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂત […]

‘રિયો’ ઘોડો પ્રજાસત્તાક દિવસ પર ઇતિહાસ રચશે, 18 મી વખત પરેડમાં થશે સામેલ

– પ્રજાસતાક દિવસ પર ઈતિહાસ રચશે રિયો ઘોડો – 18 મી વખત પરેડમાં થશે સામેલ – 15 મી વખત તેના પર દળના કમાન્ડર સવાર થશે નવી દિલ્હી: ભારતના 72 માં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે 18 મી વખત 61 ‘ઘોડેસવાર રેજિમેન્ટ’નો ખાસ ઘોડો ‘રિયો’ નજરે પડશે. આ ઘોડો ચાર વર્ષની ઉંમરેથી પરેડમાં ભાગ લઈ રહ્યો છે. […]

ગણતંત્ર દિવસને લઈને ગૃહમંત્રાલયની સૂચના- દરેક કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતો ધ્વજ પ્લાસ્ટિકનો ન હોવા જોઈએ

ગૃહમંત્રાલયે એડવાઈઝરી રજુ કરી કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતા તિરંગા કાગળના હોવા જોઈએ રાજ્યોને આ બાબતે ધ્યાન રાખવાના આદેશ આપ્યા દિલ્હીઃ- કેન્દ્રીય મંત્રાલયએ ગણતંત્ર દિવસ સમારોહને જોતા એક એડવાઈઝરી રજુ કરી છે,જેમાં દરેક લોકોને અપીલ કરવામાં આવી છે કે, પ્લાસ્ટિકથી બનેલા ત્રિરંગાનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફ્લેગ કોડને […]

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ, માર્ગદર્શિકા જાહેર કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં તા. 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને રાજ્ય સરકાર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તાલુકા કક્ષાના રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે 250 લોકોને જ આમંત્રણ આપી શકાશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે […]

પ્રજાસત્તાક દિવસ પર આતંકીઓનું હુમલાનું કાવતરું, દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઇ

26મી જાન્યુઆરીએ દિલ્હીમાં આતંકી હુમલાનું આતંકીઓનું કાવતરું ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં આ આતંકી હુમલાનો દાવો કરાયો આ રિપોર્ટ બાદ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે નવી દિલ્હી: 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં આતંકીઓ હુમલો કરવાનું કાવતરુ ઘડી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો […]

પ્રજાસત્તાક દિન 2019: વિશ્વએ જોઈ ભારતની સ્ત્રી શક્તિ

આજે ભારતના 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. ભારતે દુનિયાને આજે ઝાંખીઓ અને પરેડના માધ્યમથી પોતાની શક્તિનો નમૂનો દેખાડયો છે. આ શક્તિનું પ્રદર્શન દુશ્મનોને એ દેખાડવા માટે પુરતું છે કે આપણે કોઈનાથી પણ ઉતરતા નથી. તેની સાથે ભારતની સૈન્ય શક્તિ દુશ્મોના દાંત ખાટા કરવા માટે સક્ષમ છે. આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની પરેડમાં નારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code