1. Home
  2. Tag "request"

ગાડીની આરસી પરનું સરનામું બદલવા માંગો છો? કયા દસ્તાવેજોની જરૂર પડશે અને કેવી રીતે બદલવું?

વાહન પંજીકરણ પ્રમાણપત્ર આરસીબુક જરૂરી દસ્તાવેજ હોય છે અને તેમાં દાખલ કરેલ વિગતો સચોટ હોવી જોઈએ, પણ વિવિધ પરિસ્થિતિયોના કારણે તેના પરની ડિટેલ ખોટી હોઈ શકે છે કે તેને અપડેટ કરવાની જરૂર પડે છે. વાહન આરસી પર સરનામાની ડિટેલ ઓનલાઈન કે ઓફલાઈન બંન્ને રીતે કરી શકાય છે. જોકે આરસી પર સરનામું બદલતા પહેલા ચોક્કસ દસ્તાવેજો […]

કાગળના રાષ્ટ્રધ્વજ મામલે ગૃહ મંત્રાલયનો પ્રજાને અનુરોધ

નવી દિલ્હીઃ ભારતનો રાષ્ટ્રધ્વજ ભારતીય લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. નાગરિકોને રાષ્ટ્રધ્વજ માટે પ્રેમ, આદર અને સમ્માન વધે અને રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલકૂદના કાર્યક્રમોમાં નાગરિકો દ્વારા કાગળના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરાય છે. આવા […]

હમાસને આતંકવાદી જૂથ જાહેર કરવા ઈઝરાયલની ભારતને વિનંતી

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને બુધવારે કહ્યું હતું કે, ભારતે હમાસ પર આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધ મૂકવો જોઈએ, જેમ કે અન્ય ઘણા દેશોએ કર્યું છે. તેમણે હમાસ વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ઈઝરાયેલને ‘100 ટકા‘ સમર્થન આપવા બદલ ભારતનો પણ આભાર માન્યો […]

ઉત્તરપ્રદેશમાં માસુમની હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા ફરમાવવા હત્યારાના પિતાની વિનંતી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પોતાના બીમાર પુત્રને સાજો કરવા માટે તાંત્રિકના જણાવ્યા અનુસાર માસુમ ભત્રીજાની બલી આપનાર હત્યારાને ફાંસીની સજા આપવા માટે આરોપીના પિતાએ વિનંતી કરી છે. તેમજ હત્યારાના પિતાએ ચિંતા વ્યક્ત કરી છે કે, જો તે જેલમાંથી મુક્ત થશે તો તે ફરીથી અન્ય પરિવારના દીકરાની હત્યા કરી શકે છે. ઉત્તરપ્રદેશના બહરાઈચમાં હત્યાના ચકચારી બનાવને ખળભળાટ મચી […]

ભારતને મદદ માટે વિનંતી કરનારા શહબાઝ શરીફનો પાકા.માં જ વિરોધ, ઈમરાનની પાર્ટીના નેતાએ શરીફને જોકર કહ્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિપક્ષી દળોના નિશાના પર વડાપ્રધાન શહબાઝ શરીફ છે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાનના પીએમ સમગ્ર વિશ્વની મદદ માંગી રહ્યા છે. આ એપિસોડમાં તેમણે ભારત પાસે મદદની વિનંતી પણ કરી છે. તેમજ યુએઆઈને ભારત સાથે મિત્રતા માટે દરમિયાનગીરી કરવા શરીફે અપીલ કરી છે. શરીફના અપીલનો પાકિસ્તાનમાં જ વિરોધ થઈ રહ્યો છે. તેમજ […]

પાકિસ્તાનમાં હિન્દુ મંદિરમાં તોડફોડ મુદ્દે પૂર્વ ક્રિકેટર દાનિશએ પીએમ ઈમરાન ખાનને કરી વિનંતી

દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતિ કોમ ઉપર અત્યાચારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વખતે મંદિરમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરીને લધુમતીઓમાં ભયનો માહોલ ઉભ કર્યો છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ આ અંગેનો વીડિયો શેયર કર્યો છે. ટેસ્ટ ક્રિકેટર રહી ચુકેલા કનેરિયાએ વડાપ્રધાન ઈમરાન ખાનને ધાર્મિક આઝાદીને બચાવવા અપીલ કરી છે. દાનિશ કનેરિયા એવા ગણતરીના હિન્દુ ક્રિકેટરો […]

ઈટાલીઃ ડ્રગ્સ કેસમાં નજરકેદ રખાયેલા પતિએ પત્ની સાથે નહીં રાખવા પોલીસને કરી વિનંતી

દિલ્હીઃ પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કેસ અવાર-નવાર સામે આવે છે. દરમિયાન ઈટાલીના રોમમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. રોમમાં ડ્રગ્સ કેસમાં દોષિત ઠરેલા આરોપીને નજર કેદમાં રાખવામાં આવ્યો છે. તેમજ તેની સાથે પત્ની પણ રહે છે. દરમિયાન પત્નીની નવી-નવી માંગણીઓથી કંટાળેલો પતિ નજરકેદમાંથી ભાગીને સીધો પોલીસ સ્ટેશન ગયો હતો. તેમજ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારીને […]

પતિના વર્ક ફ્રોમ હોમથી પત્ની કંટાળીઃ પતિના બોસને લેટર લખીને ઓફિસ બોલાવવા કરી વિનંતી

દિલ્હીઃ કોરોનાએ લોકોના જીવન, અભ્યાસ અને કામ કરવાની પદ્ધતિ પૂરી રીતે બદલી નાખી છે. ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમનું કલ્ચર અમલમાં આવ્યું છે. પરંતુ હવે લોકો આ નવા કલ્ચરથી કંટાળી ગયા છે. દરમિયાન એક જોરદાર પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક પત્નીએ પોતાના પતિને ઓફિસ બોલાવવા માટે તેના બોસને વિનંતી કરી છે. […]

અફઘાન મહિલા ફૂટબોલ કેપ્ટનની FIFAને આજીજી, મારી સાથી ખેલાડીઓને બચાવો

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યા બાદ ત્યાંની મહિલાઓમાં સૌથી વધુ ડર અને દહેશત પ્રવર્તેલી છે. જિહાદી તાલિબાનો મહિલાઓ પર દમન અને અત્યાચાર ગુજારી રહ્યા છે અને તેના પર અનેક પ્રતિબંધો પણ લગાવ્યા છે. દેશની મહિલા ફૂટબોલ ટીમની સુકાનીએ ફૂટબોલનું સંચાલન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફિફા પાસે મદદ માંગી છે. તેણે ફિફાને તેની ટીમની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code