1. Home
  2. Tag "reservation"

ટ્રેનોમાં રિઝર્વેશન ચાર્ટ બની ગયા બાદ કરન્ટ બુકિંગ કરનારા પ્રવાસોને હવે 10 ટકા ડિસ્કાઉન્ટ અપાશે

અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનેથી હાલમાં 150 જેટલી ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાકાળ પછી આ તમામ ટ્રેનોને સંપૂર્ણ રીઝર્વેશન સાથે જ દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ સહિત ડિવિઝનમાંથી પસાર થતી આ ટ્રેનોમાં અનેક સીટ ખાલી રહેતી હોવા છતાં પેસેન્જરોને મુસાફરી કરી શકતા નથી. ઘણા પેસેન્જરો ટ્રેન ઉપડવાના એક કે બે કલાક પહેલા સ્ટેશન […]

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારનો આ નિર્ણય રદ કર્યો, કહ્યું – માત્ર આર્થિક સ્થિતિ એ અનામતના આધાર ના બની શકે

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના નિર્ણયને રદ કર્યો કહ્યું – માત્ર આર્થિક પરિસ્થિતિ અનામતનો આધાર ના બની શકે સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને મોટો ફટકો આપ્યો હતો નવી દિલ્હી: દેશમાં અનામતને લઇને અનેક વિવાદો ચાલી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માત્ર આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ અનામત ના આપી શકાય. અર્થાત્ આર્થિક આધારે જ […]

એક સાથે બે રાજ્યોમાં અનામતનો લાભ મેળવી ના શકાય: સુપ્રીમ કોર્ટ

અનામત અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો અનામતનો લાભ એક સાથે બે રાજ્યમાં ના મેળવી શકાય અગાઉ સુપ્રીમે આપેલો ચુકાદો રદ કરાયો છે નવી દિલ્હી: અનામત અંગેના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અનામતનો લાભ એક સાથે બે રાજ્યમાં ના મળી શકે. અગાઉ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતુ કે, અનામતની કેટેગરીમાં આવનારી વ્યક્તિ […]

PM મોદીનો નિર્દેશ, મેડિકલ કોલેજોમાં OBC-EWS અનામતનો મુદ્દો ઝડપી ઉકેલો

નવી દિલ્હી: ઑલ ઇન્ડિયા કોટા ઑફ મેડિકલ એજ્યુકેશનમાં OBC વર્ગ માટે અનામતની માંગ ચાલુ છે. સરકારી સૂત્રો અનુસાર, આ મુદ્દાને લઇને પીએમ મોદીએ સોમવારે એક સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન તેઓએ આર્થિક રીતે નબળા વર્ગને પણ તાત્કાલિક રીતે અનામતના વ્યાપમાં લાવવાની વાત કહી છે. બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રી […]

સુપ્રીમ કોર્ટે આખરે મરાઠા અનામતને કર્યુ રદ, કહ્યું – આ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને રદ કર્યું મરાઠા અનામત 50 ટકાથી વધુ ના હોઇ શકે: સુપ્રીમ કોર્ટે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત રદ કરી દીધું અને કહ્યું કે મરાઠા અનામત 50 ટકાથી વધુ ના હોઇ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code