માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતીમાં અનામત કેટેગરીનો લાભ ન મળતા અસંતોષ
ગાંધીનગરઃ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓમાં શિક્ષણ સહાયકની ભરતીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે તેમાં ટાટ પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. પરંતુ પાસીંગ માર્ક્સમાં અનામત કેટેગરીનો લાભ આપવામાં આવતો નહીં હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કરી રહ્યા છે. ટાટની મુખ્ય પરીક્ષામાં પાસિંગ માર્ક 60% રાખવામાં આવ્યા હોવાથી […]