1. Home
  2. Tag "reservoirs"

રાજ્યના જળાશયોમાં પાણીનો માત્ર 22.90 ટકા જથ્થો, વરસાદ ખેંચાશે તો વિકટ સ્થિતિ સર્જાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં અષાઢી બીજ પહેલા જ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. પરંતુ મેઘરાજા હજુ મન મુકીને વરસ્યા નથી. વરસાદના છૂટા-છવાયા વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે રાજ્યના જળાશયોમાં માત્ર 22.90 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હવે જો વરસાદ ખેંચાશે તો પાણીની વિકટ સ્થિતિ સર્જાશે. જો કે હવામાન વિભાગે સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરી છે […]

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલઃ જળાશયોમાં નવા પાણની આવક, નદી-નાળા છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચુક્યો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો ઉપર મેઘમહેર થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદને પગલે જળાશયોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અમરેલી અને જૂનાગઢમાં નદી-નાળા છલકાયાં હતા. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. જૂનાગઢ જિલ્લાના બિલખા, ઉમરાળી ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદરમાં  તો એક જ […]

ઉત્તર ગુજરાતના જળાશયોમાં 16 ટકા અને કચ્છના ડેમોમાં માત્ર 23 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો માત્ર જુજ જથ્થો બચ્યો છે. જ્યારે કચ્છમાં પણ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક જળાશયોની પણ આવી જ સ્થિતિ છે. રાજ્યના સિંચાઈ વિભાગના કહેવા મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં તો અનુક્રમે 16 અન 23 ટકા જ […]

ગુજરાતઃ સૌની યોજના હેઠળ 53 જળાશયો, 131 તળાવ અને 863 ચેકડમમાં નર્મદાનું પાણી ભરાયું

અમદાવાદઃ ગુજરાતમાં અંદાજીત રૂ. 72 હજાર કરોડના ખર્ચે નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. કચ્છ શાખા નહેરનું વિતરણ માળખું, મીસીંગ લીંક, સબમાઈનોર પઈપલાઈન ની બાકી રહેલી કામગીરી 6 ટકા જેટલી છે. તે વર્ષ 2022-23માં પૂર્ણ કરવાના સંકલ્પ સાથે બજેટમાં રૂ. 3020 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  કચ્છ વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના 1 મિલિયન […]

સરકાર ખેડુતોને પાણી આપવા પ્રયાસ કરી રહી છે, પણ જળાશયોમાં સરેરાશ 35 ટકા જ પાણી છેઃ નીતિન પટેલ

ગોધરા : પંચમહાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની અધ્યક્ષતામાં 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી કરાઈ હતી. ગોધરા હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રીએ ધ્વજ વંદન કર્યું હતું. ત્યારે ખેડૂતોની સ્થિતિ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વરસાદ ખેંચાતા સિંચાઈની સમસ્યા ઊભી થઈ છે. મોટાભાગના ડેમમાં સરેરાશ 35 ટકા પાણીનો […]

ગુજરાત ઉપર દુષ્કાળનું સંકટઃ વરસાદ ખેંચાતા મોટાભાગના જળાશયોના તળિયા દેખાયાં

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ જળાશયોમાં પણ નવા પાણીની આવક ખુબ ઓછી થઈ હોવાથી આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. મોટાભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 24.38 ટકા, મધ્ય ગુજરાતના […]

ભાવનગર જિલ્લાના મોટાભાગના જળાશયો છલોછલ, દોઢ વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા નહીં નડે

ભાવનગરઃ  જિલ્લામાં આવેલા 12 જેટલાં જળાશયો છલોછલ ભરાવવાની તૈયારીમાં છે. આથી ખેત સિંચાઈને લગતો મહત્વનો પ્રશ્ન એક વર્ષ માટે સોલ્વ થઈ ગયો છે તો બીજી તરફ શેત્રુંજી ડેમ પણ પૂર્ણ સપાટીએ ભરેલો હોવાનાં કારણે ત્રણ તાલુકા તથા ભાવનગર શહેર માટે પીવાનાં પાણીની વિશાળ જળરાશી ઉપલબ્ધ છે. સિચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code