રાજકોટ: નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાની જગ્યાએ કેતન ઠક્કરે ચાર્જ સંભાળ્યો
રાજકોટમાં નિવાસી અધિક કલેક્ટર આવ્યા હવેથી કેતન ઠક્કર નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાની જગ્યાએ કરશે કામ રાજકોટ: શહેરમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે કેતન ઠક્કરે ચાર્જ સંભાળી લીધો છે. કેતન ઠક્કર પહેલા આ જવાબદારી પરિમલ પંડયા નિભાવી રહ્યા હતા, પરંતુ તેમની બદલી અમદાવાદ ખાતે તથા હવે તે જવાબદારી કેતન ઠક્કરને આપવામાં આવી છે. આજે તેઓએ આ […]