1. Home
  2. Tag "Resolution"

જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવા અંગેનો ઠરાવ પસાર કર્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ બુધવારે રાજ્યનો વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન સુરિન્દર સિંહ ચૌધરીએ બુધવારે વિધાનસભામાં જમ્મુ અને કાશ્મીર સંબંધિત બંધારણની કલમ 370 હેઠળ વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને આરોગ્ય તથા શિક્ષણ પ્રધાન સકીના ઇટુએ દરખાસ્તનું સમર્થન કર્યું હતું. ગૃહમાં પ્રસ્તાવ રજૂ થતાં […]

ગાઝામાં યુદ્ધવિરામ માટે UNSCમાં પ્રસ્તાવ પસાર

નવી દિલ્હીઃ ગાઝામાં યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ તરફથી તમામ બંધકોને છોડી મૂકવાના પ્રસ્તાવની તરફેણમાં 14 મત પડ્યા છે. 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં, આ પ્રસ્તાવના સમર્થનમાં રશિયાએ ભાગ લીધો ન હતો. હમાસે આ પ્રસ્તાવને આવકારતા કહ્યું કે, તે સમજૂતી સુધી પહોંચવા માટે મધ્યસ્થી […]

રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ઠરાવ પસાર કરાયો

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) અને પાર્ટી સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો હતો કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે […]

ફરીવાર સરકાર બનશે તો શું છે ભાજપાનો દેશમાં વિકાસ માટેનો રોડમેપ, જાણો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ વિવિધ સંસ્થાઓએ એક્ઝિટ પોલ જાહેર કરી દીધા છે. જેમાં ભાજપાની આગેવાનીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. જો કે, 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે ત્યારે જ ખબર પડશે કે, લોકસભાની ચૂંટણીમાં કોણ જીતી રહ્યું છે. જો એનડીએની સરકાર બનશે તો ભાજપાએ સંપલ્પપત્રને પૂર્ણ કરવા માટે […]

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો

નવી દિલ્હીઃ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ પ્રસ્તાવ વિના વિલંબે પસાર થઈ ગયો હતો. જો કે, અમેરિકાને બાદ કરતા તમામ 14 સભ્યોએ આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. તેમજ સંયુક્ત રાષ્ટ્ર પરિષદે તમામ બંધકોને બિન શરતી છોડવાની માંગણી કરી હતી. અમેરિકાએ વોટ ન આપ્યો તે બાબત […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામની માંગણી સાથેનો પ્રસ્તાવ ના મંજુર થયો

નવી દિલ્હીઃ ગાઝામાં ચાલી રહેલી હિંસા પર રશિયાના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફગાવી દેવામાં આવ્યો હતો. રશિયાના પ્રસ્તાવમાં ગાઝામાં નાગરિકો સામેની હિંસાની નિંદા કરવામાં આવી હતી અને યુદ્ધવિરામની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેમાં હમાસ અથવા તેના દ્વારા ઇઝરાયેલી નાગરિકો પરના બર્બર હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં પશ્ચિમી દેશોએ આ પ્રસ્તાવને […]

દેશના આ રાજ્યનું નામ બદલાશે,વિધાનસભામાં પસાર થયો ઠરાવ

દિલ્હી:  કેરળના નામમાં ટૂંક સમયમાં ફેરફાર થઈ શકે છે. આ અંગે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિધાનસભામાં કેરળનું નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોઈપણ પક્ષે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો ન હતો કે કોઈએ કોઈ સુધારો સૂચવ્યો ન હતો. તેથી, આ દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. વાસ્તવમાં કેરળનું […]

હાઇકોર્ટમાં સરકારના પડતર કેસોનું મોનીટરીંગ, સંકલન અને નિરાકરણ માટે ઉચ્ચ્સ્તરીય સમીતીની રચના

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ વિવિધ ચર્ચા સંદર્ભે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, હાઇકોર્ટમાં સરકારના પડતર કેસોનું સતત મોનીટરીંગ, સંકલન તેમજ ઝડપી નિકાલ માટે એક ઉચ્ચસ્તરીય સમિતીનું ગઠન કરવામાં આવશે. હાઇકોર્ટમાં રાજ્ય સરકારના પડતર કેસોના ઝડપી નિકાલ માટે કાયદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ IILMS(INTEGRATED INSTITITIONAL LITIGATION MANAGEMENT SYSTEM […]

આધાર કાર્ડને લઈને ફરિયાદોનું નિરાકરણ માટે ટોલ ફ્રી સેવાનો કરાયો પ્રારંભ

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) RO મુંબઈ જણાવે છે કે, રહેવાસીઓ ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરીને આધાર સંબંધિત ફરિયાદો, માહિતી, પ્રશ્નોના જવાબ અને આધાર પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી મેળવી શકે છે. આધાર સંબંધિત ફરિયાદો માટે તમારે ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરવો પડશે. આ સેવા 24X7 માટે ઉપલબ્ધ છે. તેથી […]

અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રસ્તાવ 2: કોરોના મહામારીના સંકટકાળ દરમિયાન એકજૂટ લડત આપતું ભારત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો બીજો પ્રસ્તાવ કોરોના મહામારી દરમિયાન એકજૂટ થઇને ભારતે લડત આપી છે શ્રમિક ટ્રેન, વંદેભારત મિશન અને કોરોના રસીકરણ અભિયાન ખરા અર્થમાં સરાહનીય બેંગ્લુરુ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા, વૈશ્વિક મહામારી કોવિડ-19ના પડકારના સંદર્ભમાં ભારતીય સમાજના ઉલ્લેખનીય, સમન્વિત તેમજ સમગ્ર પ્રયાસોને ધ્યાનમાં લેતા તેમજ તેની ગંભીર અસરોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code