1. Home
  2. Tag "restarted"

ભારત-શ્રીલંકા ફેરી સર્વિસ જાફના નજીક નાગાપટ્ટિનમ અને કંકેસંથુરાઈ વચ્ચે ફરી શરૂ કરાઈ

બેંગ્લોરઃ ભારત અને શ્રીલંકા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ ફરી શરૂ થઈ છે. આ સેવાઓ ઑક્ટોબર 2023ની શરૂઆતમાં ભારતના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં જાફના નજીક કનકેસંથુરાઈ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. એક ખાનગી ઓપરેટર, IndSri ફેરી સર્વિસીસ દ્વારા ચલાવવામાં આવતી ફેરી શિવગંગાઈએ લગભગ 50 મુસાફરો સાથે લગભગ 4 કલાકમાં નાગાપટ્ટિનમ અને KKS વચ્ચેની તેની પ્રથમ […]

સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ 11 વર્ષ બંધ રહ્યા બાદ મંજુરી મળતા જહાજ ભંગાવવા માટે લાંગર્યું

જામનગરઃ શહેર નજીક આવેલા સચાણા ખાતે બંધ પડેલો શિપબ્રેકીંગ ઉદ્યોગ 11 વર્ષ બાદ પુન: શરૂ થયો છે. મંદીના માહોલમાં અલંગ ખાતે જહાજોની આવક ઘટી છે, ત્યારે સંચાણા ખાતે પણ પુન: શિપબ્રેકીંગ યાર્ડ શરૂ થતા અલંગની હરીફાઈ વધશે. 11 વર્ષની કાનુની લડાઇ અને અડચણો બાદ સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ ધમધમતુ થયુ છે, અને પ્રથમ જહાજ ગુરૂવારે […]

પાવાગઢમાં ફરીથી રોપ-વે સેવા પુનઃ શરુ કરાઈ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને સરળતા રહે તે માટે રોપ-વે સેવાઓ કાર્યરત છે. જો કે, ટેકનિકલ ખામી સર્જાતા બંધ કરવામાં આવી હતી. તેમજ ગણતરીના કલાકોમાં જ સમારકામ કરીને તેને પુનઃ શરૂ કરી દેવામાં આવી છે. પાવાગઢમાં આવેલ રોપવે ગઈ કાલે ટેકનિકલ ખામીને લીધે અને સુરક્ષાની દ્રષ્ટિએ એક દિવસ માટે બંધ કરવામાં […]

ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્સ ફેરી સેવાનો પુનઃ પ્રારંભ, દિવાળીના તહેવારોમાં લોકોને સારો લાભ મળશે

ભાવનગર:  ઘોઘા-હજીરા રોપેક્સ ફેરી સર્વિસ મહિનાઓથી બંધ હતી, આ સેવા પુનઃ શરૂ કરવા અનેકવાર રજુઆતો કરાયા બાદ રો-રો ફેરી સર્વિસનો ફરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી હવે વધુ સારી સુવિધા અને વધુ ઝડપ અને ડબલ વહન ક્ષમતા ધરાવતી ભારતની સૌથી મોટી અને પ્રથમ સોલર સંચાલિત વૉયેજ એકસપ્રેસ રોપેક્સ ફેરીની સેવાઓનો લોકો દિવસમાં બે વખત લાભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code