1. Home
  2. Tag "restaurants"

અમદાવાદમાં રેસ્ટોરન્ટસ, હોટલો,પર AMCના ફુડ વિભાગનું ચેકિંગ, અખાદ્ય બટરનો નાશ કરાયો

અમદાવાદઃ શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ગરોળી, વંદા નીકળવાની ઘટના બાદ મ્યુનિ.ના આરોગ્ય વિભાગે સ્વચ્છતા ન જાળવતી રેસ્ટોરન્ટ્સ, હોટલો, અને ખાણી-પીણીનું વેચાણ કરતા લારી-ગલ્લાઓ સામે ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં મ્યુનિના ફુડ વિભાગે શહેરના નિકોલમાં ભાજીપાવ અને જોધપુરમાં ઢાબા એન્ડ પાન પાર્લરનું બટર,  તેમજ એલિસબ્રિજમાં એક રેસ્ટોરન્ટમાં ચટણી અને મેઘાણીનગરમાંમા એક કિરાણા સ્ટોરનું સિંગતેલ ખાવાલાયક ન હોવાથી […]

ભારતીય રેલવેનું જૂની ટ્રેનના કોચને રેસ્ટોરન્ટમાં ફરવાનું આયોજન, રોજગારીની અનેક તકો ઉભી થશે

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે નોકરીની તકો વધારવા અને આવક મેળવવા માટે એક તેજસ્વી વિચાર પર કામ કરી રહી છે. વાસ્તવમાં રેલ્વે ટ્રેનોના જૂના કોચને રેસ્ટોરન્ટમાં ફેરવી રહી છે. રેસ્ટોરાંમાં રૂપાંતરિત કરાયેલા થોડા કોચ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. રેલ્વે બોર્ડે મહારાષ્ટ્રના નાસિકમાં આ પહેલ હેઠળ એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે. જેને લોકો ખૂબ પસંદ […]

અમદાવાદમાં બીયુ પરમિશન નહીં હોય તો પણ હોટલ, રેસ્ટોરન્ટ્સને ફુડ લાઈસન્સ અપાશે

અમદાવાદઃ શહેરમાં  મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક દાયકા પહેલાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની અમલવારી શરૂ કરવામાં આવી હતી પણ છેલ્લા એક દાયકાથી રેસ્ટોરેન્ટને ફુડ લાઈસન્સ ઇસ્યુ કરવામાં વિસંગતતા પ્રવર્તતી હતી કેમ કે, મ્યુનિ. ની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા એક દાયકા પહેલાં એક ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેરમાં 40 ચો.મી. સુધીના ક્ષેત્રફળ ધરાવતાં રેસ્ટોરેન્ટ હોય […]

હોટેલ અને રેસ્ટોરન્ટસને રાત્રે 12 વાગ્યા સુધી ફૂડ ડિલિવરી માટે મંજૂરી આપવા PMને રજુઆત

અમદાવાદઃ  મહાનગરો સહિત 20 જેટલા નાના મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુને કારણે હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. આથી હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા (એચઆરએડબ્લ્યુઆઇ) અને હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (એચઆરએ-ગુજરાત)એ વડાપ્રધાનને રાત્રે 12 વાગ્યા સુધી ટેક અવે અને હોમ ડિલિવરી સેવાઓને મંજૂરી આપવા માટે રજૂઆત કરી છે.  ઉદ્યોગની વર્ષોથી ચાલતી કટોકટીને ધ્યાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code