1. Home
  2. Tag "result declared"

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NTAએ ફરીથી UG મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફરીથી UG મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. NTA એ પરીક્ષાનું પરિણામ તેની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કર્યું છે. પરીક્ષાનું પરિણામ શહેર અને કેન્દ્ર પ્રમાણે અલગથી જાહેર કરવામાં આવ્યું છે. આમાં વિદ્યાર્થીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. પરીક્ષાના પરિણામો NTA exams.nta.ac.in/NEET ની સત્તાવાર વેબસાઇટ પર […]

ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર

અમદાવાદઃ ગુજરાત બોર્ડ (Gujarat Board) ધોરણ-12 (12th Result 2024) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ જોઈ શકાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ WhatsApp દ્વારા પણ પરિણામ જાણી શકશે. ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. તેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું […]

ગુજરાત શિક્ષણ બોર્ડઃ ધો-10ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરિણામ જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસો પહેલા લેવામાં આવેલી ધો-10ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરિણામ જાહેર થયું હતું. બીજી તરફ હવે શિક્ષણ વિભાગે આગામી વર્ષે યોજનારી ધો-10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. ધો-10ની પૂરક પરીક્ષામાં 40 હજારથી વધારે વિદ્યાર્થીઓ પાસ થયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધો-10ની માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષાનું મે મહિનાનું 64.62 ટકા પરિણામ […]

અદાણી ટોટલ ગેસનું Q1 FY23 પરિણામ જાહેરઃ PNG ગ્રાહકોની સંખ્યા 6 લાખને પાર, સીએનજી સ્ટેશનો વધીને 349 થયા

અમદાવાદ, 4 ઑગસ્ટ 2022: ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL) 30 જૂન 2022ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાની ઓપરેશનલ અને નાણાંકીય કામગીરીની જાહેરાત કરી હતી. સ્ટેન્ડઅલોન ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ હાઇલાઇટ્સ: વિગતો UoM Q1 FY23 Q1 FY22 % Change YoY ઓપરેશનલ પર્ફોર્મન્સ વેચાણ વોલ્યુમ MMSCM 183 140 31% CNG વેચાણ […]

ગુજરાતઃ ધો-12 વિજ્ઞાનપ્રવાહનું 72.02 ટકા પરિણામ જાહેર

અમદાવાદઃ રાજ્યમાં માર્ચ-૨૦૨૨માં યોજાયેલી ધો-12 વિજ્ઞાન પ્રવાહનું આજે 72.02 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓનું 72.05 અને વિદ્યાર્થીઓનું 72 ટકા પરિણામ જાહેર થયું હતું. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધો-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજકેટ એપ્રિલ 2022ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. 100 ટકા સીસીટીવી કેમેરાના કવરેજ સાથે બોર્ડની પરીક્ષા લેનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code