અદાણી ગ્રીન એનર્જી લિ.એ નાણા વર્ષ-૨૩ના પ્રથમ છ માસિક પરિણામ જાહેર કર્યું
અમદાવાદ ૧૧ નવેમ્બર, ૨૦૨૨: વિવિધ ઔદ્યોગિક વ્યવસાયો સાથે સંકળાયેલા અદાણી સમૂહના એક અંગ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને અર્ધવાર્ષિક સમયગાળાના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે. કામગીરીનો દેખાવ:નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળો: Particulars Quarterly performance Half Yearly performance Q2 FY23 Q2 FY22 % […]