રાજ્યમાં કોરોનાનો કહેર, પણ સોમનાથના દરિયાકિનારે રેતશિલ્પ મહોત્સવનો માહોલ
સોમનાથ નજીક સમુદ્રકિનારે રેતશિલ્પ મહોત્સવનો માહોલ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કરાયું આયોજન કલાત્મક રેત શિલ્પ નિહાળી સેહલાણીઓ અભિભૂત થયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ચોપાટી પર સમુદ્રકિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ રેતશિલ્પ મહોત્સમાં કલા નિપુણ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ નિહાળી સહેલાણીઓ અભિભૂત થયા છે. આ રેતશિલ્પના માધ્યમથી […]