1. Home
  2. Tag "retail sales"

ચીનની અર્થવ્યવસ્થા કથળીઃ છૂટક વેચાણ-નિકાસમાં સતત ઘટાડો

નવી દિલ્હીઃ નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (NBS)ના રિપોર્ટ અનુસાર, ચીનનું રિટેલ વેચાણ મે મહિનામાં 12.7 ટકાના વધારાથી ઘટીને 3.1 ટકા થઈ ગયું છે. નેપાળી મીડિયાના અહેવાલ મુજબ, નીચા છૂટક વેચાણ, ઘટતા નિકાસ ઓર્ડર અને ધીમા ઔદ્યોગિક ઉત્પાદન ચીનની અટકેલી આર્થિક રિકવરી દર્શાવે છે. કોરોના મહામારી બાદથી ચીનની અર્થવ્યવસ્થામાં સતત મંદી જોવા મળી રહી છે. ડ્રેગનના […]

ડિસેમ્બરમાં રિટેલ વેચાણને ફટકો, 16 ટકાનો ઘટાડો નોંધાયો

ડિસેમ્બરમાં રિટેલ વેચાણ થયું પ્રભાવિત ડિસેમ્બર, 2021 દરમિયાન રિટેલ વેચાણ 16 ટકા ઘટ્યું ટુ વ્હીલર્સના રજીસ્ટ્રેશનમાં 19.86%નો ઘટાડો નોંધાયો નવી દિલ્હી: ડિસેમ્બર, 2021 દરમિયાન દરેક પ્રકારના વાહનોના રિટેલ વાહનોના વેચાણના આંકડાઓ ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આ અનુસાર ડિસેમ્બર મહિનામાં દરેક પ્રકારના વાહનોના રજીસ્ટ્રેશનનો આંક ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે 16.05 ટકા […]

તહેવારોની સીઝનમાં ધૂમ ખરીદી, નવેમ્બરમાં રિટેલ વેચાણમાં 9% વૃદ્વિ

તહેવારોમાં ધૂમ ખરીદીને કારણે રિટેલ વેચાણ વધ્યું નવેમ્બરમાં રિટેલ વેચાણ 9 ટકા વધ્યું વ્યાપારિક ગતિવિધિઓ વધી નવી દિલ્હી: તહેવારોની સીઝન દરમિયાન ભારતીયોએ ધૂમ ખરીદી કરી હતી જેને કારણે નવેમ્બર મહિનામાં રિટેલ વેચાણમાં 9 ટકાની વૃદ્વિ જોવા મળી હતી. આમ ઓમિક્રોન વેરિએન્ટની વધતી દહેશત વચ્ચે પણ ત્રીજી લહેરના એંધાણ વચ્ચે પણ વ્યાપારિક પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code