વિતેલા મહિના દરમિયાન વાહનોના છૂટક વેચાણમાં નવ ટકાનો વધારો નોંધાયો – રિપોર્ટ
દિલ્હીઃ- વિતેલા મહિના ઓગસ્ટને લઈને છૂટક વાહનોના વેંચાણનો રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ તેમાં 9 ટકાનો વઘારો નોંધાયો છે ,પ્રાપ્ત માહિતી પ્રમાણે પેસેન્જર વાહનો અને ટુ વ્હીલર સહિત તમામ સેગમેન્ટમાં મજબૂત માંગને કારણે ઓગસ્ટમાં વાહનોના છૂટક વેચાણમાં 9 ટકાનો વધારો થયો છે. ઓટો ડીલર્સ બોડી FADA એ આ રિપોર્ટ જારી કરી આ જાણકારી આપી.તેમણે […]