1. Home
  2. Tag "retirement"

નિવૃત્તિ બાદ સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક પોસ્ટ કરી તો પેન્શન રોકી દેવાશે

દિલ્હીઃ સોશિયલ મીડિયા કંપનીઓ પર ગાળીયો કસ્યા બાદ કેન્દ્ર સરકારને હવે દેશની આંતરિક સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. ગુપ્ત અને સુરક્ષા સંબંધિત સંગઠનોને અવકાશપ્રાપ્ત અધિકારી મંજૂરી વિના કોઈ પણ સામગ્રી પોસ્ટ નહીં કરી શકે. જો આમ કરશે તો તેમનું પેન્શન અટકાવી દેવાશે. આમ કેન્દ્ર સરકારે પેન્શન નિયમોમાં સંશોધન કર્યું છે. સંશોધિત નિયમો અનુસાર ગુપ્ત […]

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન પર વાપસી કરવા માટે તૈયાર નથી: ક્રિકેટ સાઉથ આફ્રિકા નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સની વાપસીને લઇને ચાલતી અટકળોનો હવે અંત આવ્યો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સ્પષ્ટતા કરી છે […]

ભારતીય ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય-ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, ટ્વીટ કરી પ્રશંસકોનો આભાર માન્યો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે નિવૃત્તિની જાહેરાત કરી આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી ટ્વીટર પર ટ્વીટ કરીને પ્રશંસકો માટે ભાવુક સંદેશો લખીને નિવૃત્તિની કરી જાહેરાત નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી છે. યુસુફે ભારત માટે 57 વનડે મેચમાં 810 રન બનાવ્યા હતા. […]

ફાફ ડુપ્લેસીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, કહ્યું – નિવૃત્તિ માટે આ યોગ્ય સમય

ફાફ ડુપ્લેસીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સન્યાસ તેણે 69 ટેસ્ટમાં 40થી વધુની સરેરાશથી 4163 રન કર્યા છે તેણે આ ફોર્મેટમાં કુલ 10 સદી અને 21 અડધી સદી ફટકારી છે નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાની ટીમના પૂર્વ કેપ્ટન ફાફ ડુપ્લેસી એ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે બુધવારે સોશિયલ મીડિયા પર પોતાના આ નિર્ણયની જાણકારી આપી. […]

ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

અમદાવાદઃ ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલે 18 વર્ષની કારકિર્દી બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. પાર્થિવ પટેલને ભારતીય ટીમ વતી રમવાની પહેલી તક 2002માં મળી હતી. તે વખતે તેમણે સૌથી નાની વયના વિકેટકિપરનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. pic.twitter.com/QbqdHX00dR — parthiv patel (@parthiv9) December 9, 2020 પાર્થિવ પટેલે ટ્વીટર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code