1. Home
  2. Tag "retreat"

પાકિસ્તાનની પીછેહઠ, PCB ચેમ્પિયન ટ્રોફીની યાત્રા POK માં નહીં કાઢી શકે

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. ICC આ પહેલા પાકિસ્તાનને ટ્રોફી મોકલી ચૂક્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટ્રોફી સાથે યાત્રા કરવા માંગતું હતું. PCB આ અંગે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) જવાની પણ યોજના બનાવી રહ્યું હતું. પરંતુ ICCએ પાકિસ્તાનની યોજનાને બરબાદ કરી દીધી છે. હવે PCB ટ્રોફી સાથે Pok જઈ શકશે નહીં. […]

કર્ણાટક કોંગ્રેસ સરકારની પીછેહઠ, પ્રાઇવેટ નોકરીઓમાં કન્નડ લોકોને અનામત આપવાના નિર્ણય અટકાવાયો

બેંગ્લોરઃ ખાનગી કંપનીઓમાં આરક્ષણ મામલે ઉદ્યોગ જગતમાં ભારે વિરોધના પગલે કર્ણાટકની સિદ્ધા રમૈયા સરકાર હવે બેકફૂટ પર છે. સરકારના નિર્ણય મામલે વિરોધ વધતા સરકારે 100 % સ્થાનીય લોકોને આરક્ષણ મામલે તેમના કેબીનેટના નિર્ણયને હાલ સ્થગિત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધા રામૈયાએ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી માટે કન્નડ લોકો માટે 100 % આરક્ષણને લઈને […]

યુપીએ સરકારે મુંબઈ હુમલાનો જવાબ આપવામાં પીછેહઠ કરી હતીઃ ડો. એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે મુંબઈમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાને લઈને તત્કાલીન યુપીએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. હૈદરાબાદમાં આયોજિત ‘ફોરેન પોલિસી ધ ઈન્ડિયા વેઃ ફ્રોમ ડિફેન્ડસ ટુ કોન્ફિડેંસ’ વિષય પર એક સત્રને સંબોધતા વિદેશ મંત્રીએ દાવો કર્યો હતો કે, જ્યારે 2008માં મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો અને તેમાં પાકિસ્તાનની સંડોવણી સ્પષ્ટપણે જોવા […]

મંદિરો પાસેથી ટેક્સ વસુલવા મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકારની પીછેહઠ, વિધાન પરિષદમાં અટક્યું વિધેયક

બેંગ્લુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની પીછેહઠ થઈ છે. કર્ણાટક સરકારનું હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ સંશોધન વિધેયક વિધાન પરિષદમાં પસાર થઈ શક્યું નથી. વિપક્ષી દળ કોંગ્રેસ અને જેડીએસએ બિલનો વિરોધ કર્યો હતો. વિધાન પરિષદમાં વિપક્ષ પાસે બહુમત છે જેના પરિણામે વિપક્ષના વિરોધને પગલે આ બિલ પાસ થઈ શક્યું ન હતું. મંદિર વિધાયકને ગત અઠવાડિયે કોંગ્રેસ સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code