ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંની 2500 બોરીની આવક, પ્રતિ 20 કિલોના ભાવ 12000 બોલાયા
મહેસાણા: જીરૂંની ખરીદી માટે દેશભરમાં જાણીતા એવા ઊંઝા માર્કેટ યાર્ડમાં મસાલા સહિતની જણસી જેવી કે, જીરું, વરીયાળી અને ઈસબગુલની આવક વધી રહી છે. જેની સામે ગુરૂવારે અજમાની આવક પણ જોવા મળી હતી. હવે છૂટા છવાયા ખેડૂતો અજમો અને જીરુંના વેચાણ માટે માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. યાર્ડમાં હાલ જીરુંનાં ભાવે તમા રેકર્ડ તોડ્યા છે. ગુરૂવારે […]