ગુજરાતમાં કોરોના બાદ અર્થતંત્રની ગાડી પાટા પર ચડી, સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં 148 ટકાનો વધારો
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ પૂર્ણ થયા બાદ જનજીવન રાબેતા મુજબનું બની ગયું છે. બજારોમાં પણ પહેલાની જેવી ઘરાકી જોવા મળી રહી છે. સાથોસાથ અર્થતંત્ર ઝડપથી વેગ પકડવા લાગ્યુ હોય તેમ ગતિવિધીઓમાં આકર્ષક વૃદ્ધિ થઈ છે. એપ્રિલથી જુલાઈના ચાર મહિનામાં સરકારની વિવિધ સ્ત્રોતની આવકમાં 36 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. સ્ટેમ્પ ડયુટી તથા પ્રોપર્ટી રજિસ્ટ્રેશન […]