1. Home
  2. Tag "Revenue"

રાજકોટ રેલવે ડિવિઝન: 17 દિવસમાં જ રૂ. 100 કરોડની નૂર ટ્રાફિકની આવક, ખેડૂતો અને વેપારીઓને પણ આર્થિક ફાયદો

અમદાવાદઃ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ ડિવિઝનને સાત મહિનાના સમયગાળામાં રૂ. એક હજાર કરોડથી વધારેની આવક થઈ છે. એટલું જ નહીં માત્ર 17 દિવસના સમયગાળામાં જ રેલવેને 100 કરોડની નૂર ટ્રાફિકથી રેલવેને આવક થઈ હતી. રાજકોટ વિભાગના વરિષ્ઠ ડીસીએમના જણાવ્યા […]

અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની ધૂમ આવકઃ યોગ્ય ભાવ મળતા ખેડૂતો ખૂશખૂશાલ

અમરેલીઃ જિલ્લામાં આ વર્ષે સાનુકૂળ હવામાન અને વરસાદને લીધે ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયુ છે. જિલ્લાની બાબરા માર્કેટ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી કપાસની મબલખ આવક થઈ રહી છે. બાબરામાં 21 હજાર મણ કરતા પણ વધુ મણ કપાસની આવક નોંધાઈ છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈ ખેડૂતો પોતાના વાવેતર કરેલા પાકનું વેંચાણ […]

રાજકોટ યાર્ડમાં સિમલાથી ફલાવર, બેંગ્લોરથી ટમેટા અને એમપીથી મરચાની આવક શરૂ

રાજકોટઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઊ ગઈ છે. ત્યારે ખેડૂતો વાવણીના કાર્યમાં વ્યસ્ત બનતા સ્થાનિક ગ્રામ્ય આવકોમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેમાં માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં સ્થાનિક આવકો ઘટવા લાગી છે અને ચોમાસાના પ્રારંભે ધીમીગતિએ આંતરરાજ્ય આવકો શરૂ થઈ ગઈ છે. માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ હાલમાં સિમલાથી ફલાવર અને બેંગ્લોર તેમજ નાસિકથી […]

કોરોના કાળમાં હિંમતનગર પાલિકાની આવકમાં વધારોઃ વિવિધ વેરાની 9.56 કરોડની આવક

નગરપાલિકાની પ્રથમવાર ઐતિહાસિક આવક વ્યવસાય વેરા થતી 1.55 કરોડની આવક મિલકત વેરાની આવકમાં 56 લાખનો વધારો અમદાવાદઃ સાબરકાંઠાની હિંમતનગર પાલિકાની તિજોરી કોરોના કાળમાં છલકાઈ છે અને ગયા વર્ષની સરકામણીમાં આવકમાં વધારો થયો છે. પાલિકાને મિલકત વેરાની ઐતિહાસિક રૂ. 8 કરોડથી વધુની આવક થઈ છે. આવી જ રીતે વ્યવસાય વેરા થતી રૂ. 1.55 કરોડની આવક થઈ […]

જામનગર RTOની કોરોનાકાળમાં આવક ઘટીઃ એક વર્ષમાં માત્ર 214 વાહનોની નોંધણી

અમદાવાદઃ જામનગરમાં કોરોના મહામારીને પગલે આરટીઓની આવકમાં ઘટાડો થયો છે. વર્ષ 2019માં 91.17 કરોડની આવકની સામે 2020માં માત્ર 60.54 કરોડની આવક નોંધાઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે એપ્રિલ 2019માં 2817 વાહનોની નોંધણી સામે 2020માં માત્ર 214 વાહનોની નોંધણી થઈ હોવાનું જાણવા મળે છે. આમ કોરોનાને કારણે આરટીઓ કચેરીની આવકમાં મસમોટુ રૂ.30 કરોડનું ગાબડું પડ્યું છે. […]

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણા અને ચણાની જંગી આવક

અમદાવાદઃ જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને સુકા મરચાની જંગી આવક બાદ હવે ચણા અને ધાણાની મબલખ આવકથી યાર્ડ છલકાયું હતું. યાર્ડમાં ચણાની આવક 27,488ની નોંધાઇ છે. જયારે ધાણાની આવક 22,750 મણની રહી હતી. યાર્ડમાં ચણા અને ધાણાના ભાવ પણ સારા એવા ખેડૂતોને મળી રહ્યા છે. જેથી ખેડૂતો પણ આનંદની લાગણી વ્યકત કરે છે. પ્રાપ્ત […]

રેલવેનો કોરોનાનું લાગ્યુ ગ્રહણઃ આવકમાં 36993 કરોડનો ઘટાડો

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનને પગલે રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. અનલોકમાં ધીરે-ધીરે રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી પહેલાની જેમ રેલ વ્યવહાર શરૂ થયો નથી. દરમિયાન કોરોના મહામારીને પગલે રેલવેની આવક રૂ. 36993 કરોડ ઘટી હોવાનું જાણવા મળે છે. રેલ્વેપ્રધાન પિયુષ ગોયલ જણાવ્યું હતું કે, કોરોના મહામારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code