મૃત્યુંજય , મૃત જીવાત્માનો અજેય રાગ ( ભાગ -૧)
પુસ્તક પરિચય: ડૉ. શિરીષ કાશીકર “જરા વિચાર કરો,હે સપ્તર્ષિ! આર્યાવર્તના મનુષ્યો પોતાના પાલનહાર અને રક્ષક સમા દેવોને ભૂલીને દાનવોને સર્વસ્વ માની બેસશે તો સંસાર પણ એમની માફક અણઘડ,અવ્યવસ્થિત અને અવિવેકી બની જશે.આર્યાવર્ત પર દાનવોનું શાસન એટલે મહાસંહારને સામે ચાલીને નિમંત્રણ!” ઇન્દ્રે પોતાની લાક્ષણિક શૈલીમાં છણાવટ કરી.” *** ‘ વિકાર!’ યજ્ઞવેદીમાંથી નીકળતી જ્વાળાસમાન દિતિનું તેજ વિકારની […]