1. Home
  2. Tag "Revised"

જન્મ-મરણની નોંધણીમાં સુધારો સરળ બનશે, નોટિફેકેશન કરાયું

બર્થ અને ડેથ સર્ટીમાં સરળતાથી સુધારો કરી શકાશે, નામમાં ફેરફાર સંદર્ભે ‘ઉર્ફે‘ શબ્દનો ઉપયોગ કરી શકાશે, જાણી જોઇને કરેલી ભૂલ સુધારવા માટે પુરાવાની ખાતરી કરવી પડશે ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ શહેરો અને નાના-મોટા ગામોમાં નાગરિકો જન્મ-મરણના દાખલામાં નામ કે સરનામામાં થયેલી ક્ષતિ સુધારવા માટે ઘણા સમયથી પરેશાન થઈ રહ્યા હતા. અને આ અંગેની ફરિયાદો ઉઠતા અંતે […]

NEET-UG 2024ના અંતિમ સુધારેલા પરિણામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી, જુની લિંકથી થઇ ગેરસમજ

શિક્ષણ મંત્રાલયે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે NEET-UG 2024ના અંતિમ સંશોધિત પરિણામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. મંત્રાલયે કહ્યું, ‘કૃપા કરીને સત્તાવાર માહિતીની રાહ જુઓ.’ વાસ્તવમાં, 25 જુલાઇએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પર જૂની લિંકને કારણે લોકોને એવી ગેરસમજ થઈ હતી કે નવું સ્કોર કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. જો કે મોડી રાત્રે શિક્ષણ મંત્રાલયે […]

ચૂંટણી ખતમ, હાઇવે પર મુસાફરી હવે મોંઘી, ટોલટેક્સમાં વધારો આજથી લાગું

હવે નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને આજથી વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ દરોમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું નેશનલ હાઈવે યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે […]

અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસ હટાવાયો, બાળકો પરનો બોજ ઓછો કરવા પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરાઈઃ NCERT

લખનૌઃ યુપીમાં ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસના પ્રકરણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NCERTએ ઈતિહાસના પુસ્તકમાંથી મુગલ દરબાર અને શાસક પ્રકરણ હટાવી દીધું છે. આ સિવાય 11મા ધોરણમાંથી કેટલાક ચેપ્ટર પણ હટાવવામાં આવ્યા છે. હવે NCERT ચીફે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, બાળકો પરનો બોજ ઓછો કરવાનો હતો તેથી પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code