રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા): ચાર વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરીને પાંચમાં વર્ષમાં પ્રવેશ
અમદાવાદઃ સ્ટાર્ટઅપ ટ્રીમ મીડિયા પ્રા.લી.ના ડીજીટલ પ્લેટફોર્મ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ને આજે તા. 25મી જાન્યુઆરીએ સફળતા પૂર્વક ચાર વર્ષ પૂર્ણ કર્યાં છે અને પાંચમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) ગુજરાત, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં સકારાત્મ, વિકાસશીલ અને રાષ્ટ્રવાદી અભિગમ સાથે દર મહિને 10 લાખ યુનિક યુઝર્સ અને […]