સુરત ટ્રાફિક પોલીસ અકસ્માતમાં ઘવાયેલાને હોસ્પિટલ પહોંચાડનારા લોકોને ઈનામ આપશે
સુરતઃ રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થતો હોય છે. ક્યારેક વધુ પડતા વિલંબને કારણે ઈજાગ્રસ્ત વ્યક્તિનું મોત પણ નિપજતું હોય છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચાડવામાં લોકો પોલીસના લફરામાં પડવાનો ડર હોય છે. જોકે સરકારે પણ અગાઉ જાહેરાત કરી હતી કે વાહન અકસ્માતનો ભોગ બનેલાને હોસ્પિટલ પહોચાડનારાને પોલીસ નામ પણ પૂછશે નહીં, ડર રાખવાની […]