બિહારમાં એક શિંગડાવાળા ગેંડાના સરક્ષણ માટે લેવાયા મહત્વના આ નિર્ણયો…
નવી દિલ્હીઃ બિહાર સરકારે રાજ્યમાં બૃહદ એક શિંગડાવાળા ગેંડાની વસ્તીમાં વાર્ષિક 3% વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેણે આગામી બે વર્ષમાં પશ્ચિમ ચંપારણ જિલ્લામાં વાલ્મિકી ટાઈગર રિઝર્વ (VTR)માં ગેંડા ધરાવતા વિસ્તારોને 5% વધારવાનો પણ નિર્ણય કર્યો છે. નેપાળના ચિતવનમાં યોજાયેલી 3જી એશિયન રાઇનો રેન્જ કન્ટ્રીઝ મીટિંગની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂટાન, ભારત, ઇન્ડોનેશિયા, […]