ભાતના પકોડા વિશે સાંભળ્યું છે? તો જાણો આને બનાવવાની રીત
ચોમાસામાં સામાન્ય રીતે લોકોને દાળવડા અને ભજીયા ખાવાનું મન વધારે થાય છે. લોકોને આ ઉપરાંત પણ કેટલીક નવી વાનગીઓ ખાવાનું મન થતું હોય છે ત્યારે જો વાત કરવામાં આવે નવી રેસીપીની તો તે સૌ કોઈને પસંદ આવી શકે છે. વાત છે ભાત પકોડાની, ભાત પકોડા બનાવવા માટે 1 કપ ચોખા, 1 કપ બેસન (ચણાનો લોટ), […]