શું હાર્ટ એટેક પહેલા છાતીની જમણી બાજુએ દુઃખાવો થઈ શકે છે?
જ્યારે છાતીમાં દુખાવો થાય છે ત્યારે તેને હાર્ટ સંબંધિત બીમારીઓ તરીકે જોવામાં આવે છે. જ્યારે પણ તમે છાતીમાં દુખાવાની ફરિયાદ કરો છો, ત્યારે ડૉક્ટર સૌથી પહેલા તમને હાર્ટ સંબંધિત ટેસ્ટ કરવાનું કહે છે. હાર્ટ સંબંધિત બીમારીઓ માટે ઘણા ટેસ્ટ કરવામાં આવે છે. સૌ પ્રથમ ECG વગેરેનો સમાવેશ થાય છે. હ્રદય સંબંધિત બીમારીઓમાં છાતીમાં દુખાવાની ફરિયાદો […]