રાઈટ ટુ રિપેરઃ ગ્રાહકો વોરન્ટી પીરિયટમાં પણ બગડેલી વસ્તુ કંપનીની જગ્યાએ અન્ય રિપેર કરાવી શકશે
નવી દિલ્હીઃ ટકાઉક્ષમ વપરાશ દ્વારા LiFE (પર્યાવરણ માટે જીવનશૈલી) અભિયાન પર ભાર મૂકવાના પ્રયાસરૂપે ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ‘રાઇટ ટુ રિપેર’ એટલે કે રિપેર કરવાના અધિકાર માટે એકંદરે માળખું તૈયાર કરવાના ઉદ્દેશથી આ દિશામાં એક નોંધનીય પગલું લેવામાં આવ્યું છે. ભારતમાં ‘રાઇટ ટુ રિપેર’ માટે આ માળખું તૈયાર કરવાનો ઉદ્દેશ ગ્રાહકો અને સ્થાનિક બજારમાંથી ઉત્પાદનો […]