દરેક મહિલાઓના પશ્નનો હલ, હેરવોશ કેટલી વખત કરવા ?, જાણીલો હેરવોશ કરવાની સાચી રીત
હેર વોશ દરરોજ ન કરવા જોઈએ અઠવાડિયામાં 2 થી 3 વખત શેમ્પૂ કરવું કોરો વાળમાં ક્યારેય શેમ્પૂ અપ્લાય ન કરવું સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વધુ વાળને વોસ કરવાથી વાળ ખરવા, વાળ સફેદ થવા અથવા તો વાળ રુસ્ક થવાની સમસ્યા સર્જા છે, જો કે ઘણી મહિલાઓ આજે પણ મુંઝવણમાં છે કે વાળને […]