બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં ડેન્ગ્યુ કેસમાં વધારો થતા આરોગ્ય કટોકટી જાહેર કરાઇ
બ્રાઝિલમાં, અધિકારીઓએ ગઈકાલે રિયો ડી જેનેરોમાં આરોગ્ય કટોકટી જાહેર કરી છે. તેઓ ડેન્ગ્યુ તાવના ફેલાવાને રોકવાનો પ્રયાસ કરે છે. રિયો સિટી હોલમાં 10 કેર સેન્ટર ખોલવાની, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર બનાવવાની અને ડેન્ગ્યુના દર્દીઓ માટે હોસ્પિટલના પથારીની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં જાન્યુઆરીમાં બ્રાઝિલમાં મચ્છરજન્ય રોગની ઘટનાઓ ચાર ગણી વધી છે. […]