1. Home
  2. Tag "riots"

જાપાનમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં : બે વૃદ્ધોના મોત

નવી દિલ્હીઃ જાપાનમાં ગરમીથી સળગી રહ્યું છે. જાપાન દેશમાં રેકોર્ડ બ્રેક ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે ટોકાઈમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું. જાપાનની હવામાન એજન્સી (JMA) એ 26 જિલ્લાઓ માટે હીટ-સ્ટ્રોક એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીથી સાવધાન રહેવા માટે રહેવાસીઓને અપીલ કરવામાં આવી […]

ઉત્તરાખંડઃ તોફાનીઓએ ભારે પથ્થરમારાની સાથે પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના હલ્દવાનીમાં તોફાની ટોળાએ પોલીસ અને દબાણ દૂર કરવા ગયેલી તમનપા તંત્રની ટીમ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. તેમજ અનેક વાહનોને આગ ચાંપી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલા પોલીસ કર્મચારીએ સમગ્ર બનાવ અંગે પોતાની આપવિતી જણાવી હતી. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ગુરુવારે ફાટી નીકળેલી હિંસાને કારણે ઘણું નુકસાન થયું છે. આગચંપી, તોડફોડ, […]

ધ્રાંગધ્રામાં લાગેલી આગમાં 25 દુકાનો બળીને ખાક, ફાયર અને આર્મીના જવાનોએ ઉઠાવી જહેમત

ધ્રાંગધ્રાઃ  શહેરના રાજકમલ ચોકમાં આવેલી એક દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નિકળતા વિકરાળ બનેલી આગે આજુબાજુની 25 જેટલી દુકાનોને પણ લપેટમાં લીધી હતી. હાલ દિવાળી ટાણે વેપારીઓએ પુરતો માલ દુકાનો ભર્યો હોવાથી વેપારીઓને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ધ્રાંગધ્રા, હળવદ, સાણંદ, વિરમગામ સહિતની ફાયર ટીમો તેમજ આર્મીની ટીમો ઘટના […]

ઠાસરાઃ ભગવાન શિવજીની નિકળેલી યાત્રા ઉપર તોફાનીઓનો ભારે પથ્થરમારો, પોલીસ તંત્ર દોડતુ થયું

અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાઈ છે, દરમિયાન આજે શ્રાવણ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસ પર્વ ઉપર રાજ્યભરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખેડા જિલ્લાના ઠાકરામાં ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભગવાન શિવજીની સવારી ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારામાં પીએસઆઈ સહિત 2 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયાં […]

આર્ટીકલ 370 હટાવાયા જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2018ની સરખામણીએ ઘુસણખોરીમાં 90 ટકાનો ઘડાટો થયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ હટાવાયા બાદ આતંકવાદી ઘટનાઓની સાથે ઘુસણખોરીની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં પથ્થરબાજીની ઘટનાઓ બંધ થઈ ગઈ હોવાની રજુઆત કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં કરી છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35 એ હટાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. જેની નિયમિત સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને […]

પંચમહાલમાં તોફાનોના કેસમાં 22 આરોપીઓનો પુરાવાના અભાવે છુટકારો

પંચમહાલ :ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની અદાલતે રાજ્યમાં 2002ના ગોધરા હત્યાકાંડ પછી સર્જાયેલા તોફાનોના કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. બનાવના દિવસે તોફાની ટોળાએ બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાના કરી હતી. તેમજ તેમની તોડફોડ કરીને મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું […]

PM મોદીને 2002 ગુજરાત રમખામણ મામલે ક્લીન ચીટ – સુપ્રીમ કોર્ટ દ્વારા ઝાકિયાની જાફરીની અરજી ફગાવાઈ

પીએમ મોદીની ક્લીન ચીટ યથાવત ઝાકીયાની અરજી કોર્ટે ફગાવી દિલ્હીઃ- ગુજરાતમાં 2002ના રમખાણોના કેસમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને એસઆઈટીની ક્લીનચીટને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટે મૃતક કોંગ્રેસી નેતા એહસાન જાફરીની વિધવા ઝા  નિર્દોષ જાહેર કરાયેલા પૈકી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા, જેઓ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા. ગુલબર્ગ સોસાયટીમાં રમખાણો દરમિયાન જાફરીના પતિનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code