ઉનાળાની કાળઝાળ ગરમીના આગમન પહેલા જ શાકભાજીના ભાવમાં 10થી 20 ટકાનો વધારો,
અમદાવાદ: ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. ગરમીમાં વધારો થતાં ગામડાંમાંથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. તેના કારણે કેટલાક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં આદુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. ઉપરાંત લીંબુ, મરચાં, વાલોર, બટાકા જેવા શાકભાજી પણ […]