લીંબુના ભાવ ફરી વધારો, દેશી ક્વોલિટીના મણના રૂા.4000 થી 5000નો ભાવ
અમદાવાદઃ ગુજરાતમાં વધતા તાપમાન સાથે લીંબુના ભાવ પણ આસમાને પહોચ્યા છે. રાજ્યમાં સૌથી વધુ લીંબુનું ઉત્પાદન મહેસાણા જિલ્લામાં થાય છે, જ્યારે બીજા ક્રમે ભાવનગર જિલ્લો આવે છે. આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને લીધે લીંબુના પાકને ફટકો પડવાથી લીંબુની આવકમાં ઘટાડો થતાં અને બીજીબાજુ ઉનાળાને લીધે લીંબુની માગમાં વધારો થતાં ભાવ અઆસમાને પહોચ્યા છે. જોકે પરપ્રાંતમાંથી લીંબુની […]